તમને સાચો અને સારી Qualityનો Product મળે એ અમારી જવાબદારી છે. ❤️
Return ક્યારે સ્વીકારવામાં આવશે? ✅
Return request ફક્ત Product defective/damaged મળ્યો હોય અથવા મળેલો Product order કરેલા/websiteમાં બતાવેલા Productથી materially different હોય ત્યારે verification અને approval પછી સ્વીકારવામાં આવશે.
Return/Exchange ક્યારે સ્વીકારવામાં આવશે નહીં? ❌
- Size અથવા fitting issue
- Customer દ્વારા ખોટી size પસંદ કરવામાં આવી હોય
- Change of mind, personal choice અથવા Product પસંદ ન આવવો
- ઉપર દર્શાવેલા eligible reasons સિવાયના અન્ય કારણો
Claim કરવાની સમયમર્યાદા
Eligible issue અંગે delivery થયાના 24 કલાકની અંદર WhatsApp પર જાણ કરવી જરૂરી છે.
જરૂરી પુરાવા
- Order ID / Order Number
- Parcel ખોલતાં પહેલાંથી Product સંપૂર્ણ દેખાય ત્યાં સુધીનો continuous, unedited unboxing video
- Defect, damage અથવા mismatch સ્પષ્ટ દેખાય તેવા clear photos
Claimની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી Productને use, wash અથવા alter કરશો નહીં અને Product, tags તથા original packaging સુરક્ષિત રાખો.
Return process
- Deliveryના 24 કલાકની અંદર WhatsApp પર Order ID, unboxing video અને photos મોકલો.
- Shreeja Unique Fashion claim verify કરીને approval અથવા rejection જણાવશે.
- Approval મળ્યા પહેલાં Product પાછો મોકલશો નહીં.
- Approved returnનો shipping/courier ખર્ચ customer દ્વારા ચૂકવવામાં આવશે.
- Returned Product મળ્યા અને inspect થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Replacement અને Refund
Approved claim માટે પહેલાં same Productનું replacement આપવામાં આવશે. Same replacement ઉપલબ્ધ ન હોય તો returned Product inspect થયા પછી refund 7 business daysની અંદર original payment methodમાં process કરવામાં આવશે.
WhatsApp: +91 79842 22414
This policy does not limit mandatory rights available under applicable law.